• +91 90812 48100 / 99250 65303
  • info@jaybhimgroup.com

"જય ભીમ ગ્રુપ ઓફ કંપની" ની સ્થાપના સમાજસેવાના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવાના આશયથી કરવામા આવેલ છે.
અપ્રિલ 2017 મા જૂજ મિત્રો થી શરૂ કરાયેલ સેવા સાથે આજે 1500 થી વધારે લોકો જોડાયેલ છે.

Visionવિઝન

  • વોટસેપ ગ્રૂપથી ચાલતી લગ્નવિષયક સેવા નો વિસ્તાર
  • ગ્રામ્ય સ્તરે સમૂહ લગ્ન નુ આયોજન
  • ગ્રામ્ય સ્તરે સમાજના આર્થિક રીતે ગરીબ કુટુંબના બાળકોને શૈક્ષણીક સહાય - કીટ વિતરણ
  • સમાજ સુધારક સંસ્થાઑ સાથે સંકલન

Missionમિસન - ૨૦૨૫

  • વેબસાઇટ ના માધ્યમથી સમાજના દરેક લગ્નોત્સુક યુવક-યુવતિને તેમના મનપસંદ પાત્ર મળે તેવી વિગતો ઉપલબ્ધ કરાવવી.
  • ગ્રામ્ય સ્તરે પસંદગી મેળા ના આયોજન.
  • રોજગારલક્ષી શૈક્ષણીક વર્ગો ચલાવવા.
  • સમાજ માટે શૈક્ષણીક સંકુલ ઉભા કરવા.
  • સમાજને મદદરૂપ હૉલ / વાડી ઉભી કરવાનો પ્રયાસ
OUR APPS
  • Apple
  • Google Store
CONTACT US
  • Monday - Saturday: 10:00 am - 6:30 pm Sunday: Closed
  • +91 90812 48100 / 99250 65303
  • info@jaybhimgroup.com
Go Top